GST Council Meeting Today: GST Sets Rates From 28 Per Cent To 5 Per Cent On Most Items, Replacing An Array Of Central And State Duties.

GST Council Meeting Today: GST Sets Rates From 28 Per Cent To 5 Per Cent On Most Items, Replacing An Array Of Central And State Duties.


નવી દિલ્હી, તા. ૨૨ :. નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં શરૂ થયેલી જીએસટી પરિષદની આજની બેઠકમાં પ્રજાને રાહતો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે આ કનિદૈ લાકિઅ લખાય છે ત્યારે મળતી વિગતો અનુસાર કાઉન્સીલે રોજબરોજના ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પરનો જીએસટીનો દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ કુલ કનિદૈ લાકિઅ ૩૩ પ્રોડકટ અકિલા પર જીએસટીનો દર ૧૮ ટકામાંથી ઘટાડીને ૧૨ ટકા અને ૫ ટકા રાખવામાં આવ્યો છે. જે પૈકી ૨૬ પ્રોડકટને ૧૮ ટકાના સ્લેબમાંથી ૧૨ ટકાના કનિદૈ લાકિઅ સ્લેબમાં લાવવામાં આવી છે. જ્યારે ૭ પ્રોડકટને ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના અકીલા સ્લેબમાં ખસેડવામાં આવી છે.   અગાઉના અહેવાલ અનુસાર આ કનિદૈ લાકિઅ બેઠકમાં લકઝરી વસ્તુઓ અને તમાકુ-સિગારેટને છોડી રોજીંદી બધી વસ્તુઓને ૧૮ ટકા અથવા તેનાથી પણ ઓછા જીએસટી દરમાં લાવી શકાશે. આ વસ્તુઓમાં કોમ્પ્યુટર, કનિદૈ લાકિઅ પાવર બેંક, યુપીએસ, ઓટોમોબાઈલ ટાયર, એસી, ડીજીટલ કેમેરા, વોશીંગ મશીન અને પાણીના હીટર સહિત અન્ય વસ્તુઓ છે જેના પર હાલ જીએસટી ૨૮ ટકા લાગે કનિદૈ લાકિઅ છે.   દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શરૂ થયેલી બેઠકમાં પરિષદ સિમેન્ટના દરો ઓછા કરવાનો નિર્ણય પણ કરી શકે છે. સૂત્રો જણાવે છે કે સિમેન્ટને ૧૮ કનિદૈ લાકિઅ ટકાના ૧૨ લાવી શકાય છે. સિમેન્ટ પર ૨૮ ટકા જીએસટીના કારણે કાળાબજારમાં વધારો થઈ રહ્યો છે. એટલે દર ઘટાડવાથી ફેર પડશે અને વેચાણના આંકડા વધવાથી કનિદૈ લાકિઅ સરકારને થઈ રહેલુ નુકશાન સરભર થઈ જશે. સુત્રો અનુસાર સિમેન્ટમાં કાળાબજારના કારણે સરકારને ૭૦૦૦ કરોડનું નુકસાન થાય છે. સૂત્રો અનુસાર, આવાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પરિષદની બેઠકમાં નિર્માણાધીન આવાસ પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ શકે છે. આ પ્રસ્તાવ સાથે બિલ્ડરોને ઈન્પુટ ટેક્ષ ક્રેડીટની સુવિધા બંધ કરવા પર પણ ચર્ચા થઈ શકે છે કેમ કે બિલ્ડરો ઘર ખરીદનારાઓને ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ નથી આપતા અને પોતે તેનો ફાયદો ઉઠાવે છે, એટલે તેને બંધ કરવો એ જ યોગ્ય મનાઈ રહ્યુ છે. આ ઉપરાંત થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સને પણ ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકાના દરમાં મુકી શકાય છે. સાથે જ ઈ-વે બિલને વધુ મજબુત કરવા માટે આરએફઆઈડી ટેકનિકને અમલી બનાવવા ઉપર પણ ચર્ચા થશે. (4:27 pm IST) 
by TaboolaSponsored LinksYou May Like



Read  News 👇👇👇



Image :1

Image :1